Wednesday, December 16, 2015
Tuesday, January 13, 2015
દેવાંગ પટેલની મસ્તીભરી ધમાલ " 7 - સાથ "
ટીવી9 ગુજરાતી ઉજવણી કરી રહ્યું છે તેની 7મી વર્ષગાંઠ. આ 7 વર્ષ દરમ્યાન ટીવી9ને હંમેશા મળ્યો સૌનો સંગાથ. ત્યારે એવી તમામ વ્યક્તિઓ સાથે ટીવી9 "7-સાથ" કાર્યક્રમની રજૂઆત દ્વારાઆપની સમક્ષ અલગ જ અંદાજમાં આવી રહ્યું છે. તો આવો,... જાણીકા ગાયક, નાયક અને લોકપ્રિય કલાકાર દેવાંગ પટેલી સાથે અમદાવાદના કાંકરિયામાં માણીએ મસ્તમજાની સહેલાગાહ...
![]() |
દેવાંગ પટેલને જીવનમાં કોનો મળ્યો સાથ અને તેને કોનો ગમે છે સંગાંથ ? |
Just Click On the Link
https://www.youtube.com/watch?v=Fvfw_TirvIw
https://www.youtube.com/watch?v=tabdqPkZKJU
https://www.youtube.com/watch?v=OUYiy1BCt00
Labels:
Ahmedabad,
Devang Patel,
Dhamal,
Kankariya,
Tv9 Gujarati,
Youtube,
હાસ્ય કલાકાર
Monday, January 5, 2015
તે પલટી દીધી બાજી, લે ગુલામને માથે રાણી
એક ક્ષણ હ્રદય ધબકાર ચૂકયું.
ને વધી ગઈ ધબકવાની ગતિ.
મન થોડું મૂંઝાયુ.
શૂન્યમન્સ્ક થઈ ગયું.
પણ પછી મન કહે -
ધબકારાની ગતિ નહી તેની ધ્વનિ સાંભળી જો
કોમળ વિચારોની મીઠી ગોઠડી તો માણી જો
ખોરી નિયતનો તું રંજ ના કર એ દોસ્ત,
તે પલટી દીધી બાજી, લે ગુલામને માથે રાણી .
માણસનું મન જાણે બગલો અને કાગળો
બગલાનું અંગ રૂડું, કપટ ભરેલું.
બગલાને જોઈ હરખાઈએ,
શોક પામીપછતાઈએ.
તેથી તો કાગળો ભલો,
અંગે અને સ્વભાવે સરખો.
જેવો હોય એવો જ વર્તામણો.
" મન મેલા, તન ઉજલા, બગલા કપટી અંગ, તેથી તો કાગ ભલા, તન મન એક જ રંગ "
"મન સ્વાદે માળા ફેરવે, ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પુછે નહીં, કલ્યાણ કેમ થાય ? "
માનવ મનની આ જ લાક્ષણિકતા, મીઠે મોઢે 'ભા', પાછળથી દીયે 'ઘા'
Subscribe to:
Posts (Atom)