( ધાર્મિક સ્થાનોના દર્શન અને અનુભૂતિઓની જાત્રા)
![]() |
દેવભૂમી ઋષિકેશમાં ગંગાના પાવન નીરમાં.... શ્રદ્ધાનું સ્નાન |
દેવભૂમી ઉત્તરાખંડના દ્વાર તરીકે હરિદ્વાર પ્રસિદ્ધ છે જ્યારે ઋષિકેશ ઓળખાય છે સાક્ષાત દેવભૂમી તરીકે. કેટલાંક તેને દેવભૂમીનું આંગણું પણ કહે છે. કારણ કે, આ જ સ્થાન પરથી થાય છે. અત્યંત કલ્યાણકારી મનાતી ચારધામની યાત્રાનો પ્રારંભ. જીવને શિવમાં એકરૂપ કરતી અનંત તરફની જાત્રાનો પ્રારંભ. અનેક ઋષિઓના તપથી પાવન થયેલી આ ધરા પર તમને જોવા મળશે બસ, ભક્તિનો રંગ, આસ્થાનો રંગ અને સત્સંગ.
Click here for the video
https://www.youtube.com/watch?v=lpm42bxIQ0E&list=PLKEq5jWZWKm8c9-YeJ-q4lVkGxVwrJMzi&index=3